Hello friends in today's post I am going to Share Best Royal Gujarati Status with You. So Here you Will find Gujarati Status, Royal Gujarati Status, Desi Attitude Status in Gujarati. Friends, you can copy This Best Gujarati Status And Send it To Your Friends.
Friends, if you are looking for Desi Gujarati Attitude Status in Gujarati, you have come to the right place. Friends welcome to Gujjuadvice blog. You will find one to one dangerous Royal Gujarati Status. You can send this Attitude Status To your friends, you can also copy and paste this Gujarati Status in your Instagram bio.
Friends, you want to download Royal Gujarati Status will be found here. Friends nowadays people like to share Desi Attitude Status in Gujarati on WhatsApp and Facebook but it has become difficult to get the best gujarati status, and people don't get good gujarati status. But you will get your favorite royal gujarati status here.
You can also copy your favorite Royal Gujarati Status and send it to all your friends on WhatsApp, Facebook and Instagram. If you like our Status in Gujarati then you can send it to all your brothers and sisters.
મારી ખામોશી પર ના જશો સાહેબ, રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!
તારૂ_જેટલુ_અભીમાન_છે_એટલુ_તો_ખાલી_ મારૂ_માન_છે__વાલા ।।...
કંઈ કહેવું જ હોય 🏐 તો સામેથી કહેજો, પીઠ પાછળ કહ્યું તો કહેવા લાયક 👍 નહીં રહો !!
આમતો ગુંડો બનવાનો શોખ હતો.... પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો...👿
તમે તો બસ તમે જ છો, 🔪 પણ 📜ઓછા_તો 😠અમે પણ🔕 નથી હો !!
શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!
લોકો શું વિચારે છે મારા વિશે, એનાથી મને કોઈ જ ફર્ક નથી પડતો😎 !!
મને મારી લાગણીઓ રોકી રાખે છે, બાકી રમત રમતા તો મને પણ આવડે છે !!
તમે 😻 મારી ભૂલોને ✌એ સમજીને 🙊 ભૂલી જજો, કે તમે મારું ઉખાડી પણ👧 શું શકશો !!
નથી જતા અમે એવી કોઈ મહેફિલમાં સાહેબ, જ્યાં બે કોડીના માણસો પોતાની હેસિયતના ગુણગાન ગાતા હોય !!
મેં સંબંધ ઓછા કરી નાખ્યા, પણ જેટલા રાખ્યા એટલા મજબુત🐯 કરી નાખ્યા !!
મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી, પણ મારા વિશ્વાસનું પરિણામ છે 😎!!
બધાને મારા જેવી પાગલ ફ્રેન્ડ નથી મળતી, તમે કેટલા નસીબવાળા છો કે હું તમને મળી !!
હું જિંદગીમાં ક્યારેય હાર્યો જ નથી કાં તો જીત્યો છું ને કાં તો શીખ્યો છું !!
ભીડમાં ભીડ જેવો ના થઇ જાવ એટલા માટે હું એકલો રહું છું !!
આખી દુનિયા 👆Mingle છે, ✌ બસ 👊ખાલી હું જ Single છું !!
જીવાય જશે જિંદગી આમ જ થોડા વ્યસ્ત અને થોડા મસ્ત!!
મરદને મોત મંજુર હોય, પણ અપમાન હરગીજ નહીં સાહેબ !!
લોકો રડાવવાનું નથી છોડતા, અને હું હસવાનું નથી છોડતી !!
સંસ્કાર અને હદ જો ના હોત, તો હું બધાની વાતનો જવાબ ચપટી વગાડીને આપી દેત !!
દરેક બાબતને સાબિત નહીં કરી શકું, હું માણસ છું ગણિતનો કોઈ ❤ પ્રમેય નહીં !!
હા હું હરામી છું, પણ તમારા જેવાથી તો ભગવાન જ બચાવે !!
વીધી સાથે વેર ના થાય ને જીવન આખું ઝેર ના થાય, મારું બોલેલું છાપેલો કાગળ છે એમાં ફેરફાર ના થાય !
હું કોઈને સારી નથી લાગતી તો હું શું કરી શકું, દરેકન પસંદગી કંઈ સારી થોડી હોય છે !!
હું અને મારો સમય બંને સરખા છીએ, નથી એ મારું માનતો કે નથી હું એનું માનતો !!
અત્યારે તો બંધ બાજીમાં જ ચાલીએ છીએ અમે, હવે જોવાનું એ છે કે ઉપરવાળો બાજીમાં એક્કો આપે છે કે જોકર !!
જરા ધીરે ચાલ ઓ સમય, હજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની 🕤 છે મારે !!
સાચું કહું છું છોડી દે મને, 😎હું તારા લાયક✋ નથી !!
મને 🦁 હરાવીને મારો જીવ લઇ જાય એ મંજુર છે મને, પણ 💔 દગો 💔 કરવાવાળાને હું બીજો 😉 મોકો નથી 👍 આપતો 😎 !!
હું તો 🐅 મારા પપ્પાને પણ 🤗 ઈંસ્ટામાં 😠 બ્લોક કરી દઉં છું 😯તો તું શું છે ?
આંગળીઓ🤘 તો ઉઠશે 👆જ અમારા પર, શહેરના સુપરસ્ટાર જો છીએ ⚡ અમે !!
ઉપરવાળો પણ મારો આશિક છે, 🔴 એટલા માટે તો કોઈનો 🏋થવા નથી દેતો !!
હા😉 જોઈ લે અને સમજી લે, તારી 😠 ઔકાતની બહાર છું !!
મને 🐅 નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે, જો જરાક પણ ચુકી 💔 ગયો તો પ્રેમ 💔 થઇ જશે !!
મેં કદી કોઈને છેતર્યા નથી, 🦁 એટલે તો મને ચાહનારા 🦁ઘણાં સુખી છે !!
સવારની 😎 ઉંઘ સાથેનો મારો પ્રેમ, 🤔 જિંદગીમાં ક્યારેય ઓછો 💔 નહીં થાય !!
હજી તો હું એ 😎પણ નથી જાણતો, 😠 કે છોકરીઓ સાથે વાતની શરૂઆત કેમ 😠 કરાય !!
How do you like the above status Gujarati Royal Status, Gujarati Attitude Status and Gujarati Love Status, do tell us in the comment and if you like the status written by us, then you must share this Gujarati Royal Attitude Status with your friends.
Comments
Post a Comment
Thank You For Comment