Skip to main content

Best Royal Gujarati Status | Attitude Status In Gujarati

Hello friends in today's post I am going to Share Best Royal Gujarati Status with You. So Here you Will find Gujarati Status , Royal Gujarati Status , Desi Attitude Status in Gujarati. Friends, you can copy This Best Gujarati Status And Send it To Your Friends. Friends, if you are looking for Desi Gujarati Attitude Status in Gujarati, you have come to the right place. Friends welcome to Gujjuadvice blog. You will find one to one dangerous Royal Gujarati Status. You can send this Attitude Status To your friends, you can also copy and paste this Gujarati Status in your Instagram bio. Visit Love Quotes Self Respect Quotes Good Night Quotes Dosti Shayari Good Morning Shayari Dosti Shayari Gujarati Friends, you want to download Royal Gujarati Status will be found here. Friends nowadays people like to share Desi Attitude Status in Gujarati on WhatsApp and Facebook but it has become difficult to get the best gujarati status, and people don't get good gujarati status.  But you will ...

Good Morning Status Gujarati | 500+ Morning Status In Gujarati

मॉर्निंग विश हमारे जीवन में एक महत्वपूर्ण भूमिका निभाते हैं क्योंकि हम यानी गुजराती लोग मानते हैं कि अगर सुबह अच्छी हो जाती है तो हमारा पूरा दिन अच्छा बीत जाता है। इसलिए Good Morning Status Gujarati शुभकामनाएं हमारे लिए उपयोगी हैं. 



हम अपने प्रियजनों को सुप्रभात की शुभकामनाएं दें। मूल रूप से हम फूलों, चाय और प्रकृति की छवियों के साथ अपने दोस्तों और परिवार को Godd Morning Status Gujarati की शुभकामनाएं देते हैं। 


यहाँ हम Godd Morning Status के साथ कुछ सुप्रभात चित्र लाते हैं। तो आप इस Good Morning Status Gujarati को सुविचार कह सकते हैं। यह Photo Good Morning विश और Gujarati Morning Suvichar की दोहरी भूमिका निभाती हैं।


अगर हम इंटरनेट पर दिखाते हैं कि गुड मॉर्निंग इमेज बहुत हैं, लेकिन Gujarati में Good Morning Image बहुत कम हैं। इसलिए इस पोस्ट में मूल रूप से मैं इन चीजों को हल करने और Godd Morning Status Gujarati शीर्षक के साथ सुंदर चित्र बनाने की कोशिश करना चाहता हूं।


यहां गुजराती सुविचार गुड मॉर्निंग की कुछ सैंपल इमेज दी गई हैं। तो बस इस सुप्रभात स्थिति को डाउनलोड करें और इसे अपने व्हाट्सएप पर साझा करें।


Good Morning Quotes in Gujarati


There is no better morning than the morning you wake up with a smile. This smile can also come from wishing good morning to someone dear. 


A Motivational Morning Status fills your whole day with inspiration and enthusiasm. Similarly, you too can spread happiness and positivity among others. Here we have brought some such best Good Morning Status Gujarati. You can also use these Good Morning Status on WhatsApp, Facebook and Instagram.




સબંધો ફક્ત નામના જ હોય છે , બાકી કામ પડે ત્યારે એક પણ કામ નથી આવતા..!! (alert-success)
 
Sambandho Fakt Naam Na J Hoy Che. Baaki Kaam Pade tyare Ek Pan Kaam Nthi Aavta



જીવીને દેખાડો, દેખાડી દેખાડીને જીવવામાં કોઈ મજા નથી. શુભ સવાર 

Jivi Ne Dekhado Dekhdi Ne Jiv Vama Kai Maja Nathi. 




સાચું કહીને ભ્રમ ભાંગી નાખનાર અજાણ્યો હોય તો પણ એ હિતેચ્છું ગણાય. 

Sachu Kahine Bhram Bhangi Nakhnar Ajanyo Hoy To Pan Ae Hitechu Ganay




આવડતનું અભિમાન ન રાખવું. કેમકે, આવડત કરતા દાનતની કિંમત વધારે હોય છે.

Aavdat Nu Abhiman Na Rakhvu Kem Ke Aavdat Karta Daanat Ni Kimmat Vadhare Hoy Che.



અગર તુમ સુરજ કી તરહ ચમકના ચાહતે હો તો, સુરજ કી તરહ જલના શીખો. 




જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે, તમને જાણતા તો અનેક લોકો હશે. પણ જે ખરેખર તમને સમજતા હશે, એ જ તમારા પોતાના હશે.



મન ના માલિક બનો કોઈના ગુલામ નહિ.! 



જો હું એવું વિચારું કે મારે કોઈની પણ જરૂર નથી તો એ મારો *અહમ* છે. અને જો હું એમ વિચારું કે બધાને મારી જરૂરત છે તો એ મારો *વહેમ* છે. 



 બોલતા પહેલા વિચારજો સાહેબ , કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતું. 



તે બધા રસ્તાઓ છોડીદો જે મંજિલ ની તરફ નથી જતા પછી ભલે તે કેટલાય સુંદર હોય! 



 

નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે. કસોટી પણ એમની જબરદસ્ત હોય છે...!!






પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ, એક દિવસ એવો પણ આવશે જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે !! 

 


 


ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન બંને એક જ વસ્તુ છે. જેમ કાલનું દૂધ આજે દહીં બને છે, તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!! 

 





એક મિત્ર કર્ણ જેવો પણ રાખવો જોઈએ, જે તમારી ભૂલ હોવા છતાં પણ મહાભારત લડે !! 






મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે, એ બધામાં વહેંચી દો સાહેબ, તમારી હોય કે મારી, હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે.





જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ બસ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે!! 






ઇશ્વર ને મંદીર કરતા મનુષ્ય નું હદય વધારે ગમે છે. કારણ
મંદિર માં માણસ નું ચાલે જયારે હદય મા ઇશ્વર નું ચાલે છે. 



 

 

નમતી ડાળને કારણ વિના વાઢી નાખી, પછી છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી !! 

 

 



જીવનમાં બે વ્યક્તિઓ, નવી દિશા આપે છે... એક જે “મોકો” આપે અને બીજો જે “ધોકો” આપે....!!

 





સારા દેખાવા માટે એટલા રૂપિયા ખર્ચાય જાય છે કે સારા બનવા માટે કાંઇ બચતું નથી...!! 





ખાલી ઈચ્છા રાખવાથી ફળ નહીં મળે, કર્મની ડાળીને હલાવવી પડશે !! 🌹શુભ સવાર🌻 

 




કોઈ ખુશીમાં રડ્યું છે તો કોઈ દુઃખમાં રડ્યું છે. ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ કોઈ વિશ્વાસ માટે રડ્યું છે
તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે......!!!

 


 

ભાગ્યમાં હશે તો કોઈ લુંટી નહીં શકે, ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે !! 🌅શુભ સવાર🌹




ભગવાન કરે બધા વર્ષ *ચાંદ* બનીને આવે દિવસનું અજવાળું શાન બનીને આવે ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી. 

 



પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !! 




ધાર્યું 'પરિણામ' મેળવવું હોય તો, પહેલા 'અણધાર્યું' કરવું પડે!! 


 

શબ્દનો ઉપયોગ ત્યારે જ કરો, જયારે એ મૌન કરતા વધારે કીમતી હોય !! 🌹 

રંગ બદલતી જીંદગી માં, પણ રંગત હતી, જયારે ખુદ સાથે ખુદ ની સંગત હતી!!! 

 

સુખ તો સવાર જેવું હોય છે, માંગવાથી નહીં જાગવાથી મળે છે !!! 




દરેક નવો દિવસ એક નવો અનુભવ લઈને આવે છે.. કેમ કે. મજીવનમાં કેટલાક લોકો મળીને બદલાય જાય છે..
જ્યારે.. કેટલાક લોકોને મળીને જીંદગી બદલાય જાય છે!!!  

 

 


આજ નો દિવસ તમને તે બધી ખુશી આપે, જેની તમે ભગવાન જોડે ઉમ્મીદ રાખો છો. સાચું છે, જરૂરત કરતા વધારે ટાઈમ અને ઈજ્જત આપવા થી લોકો બદલાઈ જ જાય છે. 




જેટલા સાચા હશો તેટલા એકલા હશો, લોકોને સત્ય જાણવું છે પણ માનવુ નથી.! (alert-success)

 

Comments

Post a Comment

Thank You For Comment

Popular posts from this blog

Delet Huye Contect Number Kaise Recover kare. [हिंदी जानकरी]

Delet huye contect number kaise recover kare. 3 steps (2 trika) Namaskaar dosto gujju advice me aap sab ka swagat hai. Kafi baar hamari galti ki vajeh se mobile me save sare contect delete ho jaate hai. Ya phir mobile phone me kuch technical problems ki vajeh se hame phon ko reset karna padta hai. Yadi aap apne phon ko hard reset karte hai to sath hu sath phon me save kiye huye saare important contect number bhi delete ho jate hai. Aise me har koi tension me hota hai agar dekha jaaye to phon me sabse jyada jaruri hai to vo sirf contect number hote hai. Delet huye contect number kaise recover kare.  Aaj ki post me me aapko batane jaa raha hu ki aapke Delete huye contect number ko sirf 3 steps me kaise recover kare. Bina kisi application ke. Jaanne ke liye post last tak read kare. Aapka jyada time West na karte huye hum direct topic par baat karte hai. Is post me mene simple 3 steps bataye hai jise aapko follow karne hai jiski mad...

Gujarati Movie Kaise Download Kare. Gujarati New Film Free Download

Hello dosto aaj is post me hum baat karne vale he Gujarati movie Download  kaise kare. Release huyi Gujarati new film  aap free me kaise download kar sakte hai. Agar aap bhi Gujarati  film  download  karna chahte hai to ye post aapke liye bahut useful hai. Free Website Kaise Banaye Agar aapne hamari ye post nahi Padi to jarur padhe.Agar aap bhi meri tarah gujarat rajya se he our gujrati movie aapko bahut acchi lagti he yadi aap latest  gujarati movie online download  karna chahte hai to is post ko last tak jarur padhe. O ki ye post puri read karne ke baad aapke sare question ka javab mil jayenga. Latest Gujarati Movie Download Dosto ye baat aap jante hi honge ki jab koi movie release hoti hai to aap cinema house ke siva kahi par bhi nahi dekh sakte hai. Is Doran yadi Aap kisi website se movie download karte hai to ye kanuni jurm hai. Domain Name Kya Hai Or Domain Kaise Kharide Gmail Address Kaise Change Kare ...

Gmail Id Kaise Badle? How Change Gmail Address In Hindi

Gmail Id Kaise Badle? Dosto kafi sare log aise hai jin ho ne bahut waqt pahle gmail account banaya tha lekin ab wo ise badana chahte hai. Magar samsya ye he ki ye email kafi sari jageh registered kiya hua hai. to gmail account ko delete karne se bhi problem solve nahi hoti hai. To chaliye jante hai ise kaise Gmail Id badla jaye.  Axar ye sawal kai baar mujse pucha gaya hai ki kaise gmail id ko chage kar sakte hai. Our is sawal ka javab hai ki aap gmail id nahi badal sakte. Lekin iska bhi ek tarika hai jo me aaj aapko batane jaa raha hu. Aaiydekhte hai kaise gmail id delet kiya bina address badal sakte hai. Hamne kafi samay pahle gmail id banya tha our ho sakta hai ki hame vo id pasand na aaye id pasand na hone ki kai vajeh hai jaise vo school college ya phir job ke liye apply karna chahte he lekin id me kuch word aise hote hai jise aapki image our id professional nahi lagti he. Google par free blog Kaise banaye. Step By Step complete guide Domain Name Kya Hai Or Do...